#બળવાખોર
ઉઠે છે પ્રશ્નો અનેક મળે છે જે જવાબો તે સ્વીકાર્ય નથી અને પછી બને છે મન મારુ બળવાખોર...
જોવ છું કિસ્સા અનેક જે મળે છે ઉકેલ તે માન્યતા લાયક નથી પછી બને છે મન મારુ બળવાખોર...
સાંભળું છું વ્યથા અનેક અને દૂર કરવા હાથ હેઠા પડે છે ત્યારે બને છે મન મારુ બળવાખોર...