Gujarati Quote in Motivational by Shree...Ripal Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે હું બેસું છું લખવા ત્યારે 'માં મને તું યાદ આવે છે... તારી કહેલી દરેક વાત યાદ આવે છે... આજે સાર્થક લાગે છે તારી એ વાતો... નાદાન હતી ત્યારે હું તારી એ વાતો સમજવા માટે 'માં...આજે વહે છે આંખ માંથી આંસુ જ્યારે તું અહીં હાજર નથી મારી 'માં....

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111468629
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now