Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી મારી બની ગઈ છે,
ન ઉકેલી શકાય એવી પઝલ.
હે કલમ ! હવે કેમ કરી લખું હું ગઝલ .
બહુ કોશિશ કરી મેં
કાપીને આ અગ્નિપથની મઝલ .
લો , આલમે બનાવી દીધી
એને ખુબસુરત હઝલ.

ઝંખના

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111468340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now