Gujarati Quote in Poem by Mamta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઉગ્ર

'ઉગ્ર' હું થઈ જતી જ્યારે,
એને ફોન કરવામાં પણ મોડું થતુ...

કેટ કેટલાયે વાયદાઓ પછી આજે,
આવવાનુ એનું નક્કી જ હતું...

સાચા શૂરવીરની જેમ એણે,
મને આપેલું વચન પુરું કર્યુ..

આવી પહોંચ્યો આજે આખરે એ,
પણ શરીર પર તિરંગાનુ કફન હતું....

- એક સૈનિકની પત્ની

Gujarati Poem by Mamta : 111468259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now