ન આવ્યું આંખ માં આંસુ
મારી વ્યથા કૈક અલગ હતી..,
હતો પ્રેમ આંસુ ને આંખો થી
ને દિમાગ સાથે લાગવગ હતી...!
ન આવ્યું આંખ માં આંસુ
મારી વ્યથા કૈક અલગ હતી..,
હતી ચાહના એમને ખાસની
મારી સાથે એ થોડી ઠગ હતી..!
ન આવ્યું આંખ માં આંસુ
મારી વ્યથા કૈક અલગ હતી..,
હું હતો માત્ર એક તુચ્છ બસ
મારી માટે તો આખું જગ હતી...!