મારી ડાયરી....👌
દરેક વ્યક્તિ કેટલી
લાયક છે,
કે સ્વ ની લાયકાત શું એ
પોતે જ નક્કી કરવું
પડે...
કોઈ કુટુંબ, કુળ,
ધર્મ, ગુરુ ખોટું નથી
શીખવતા..
ફરક તેને ઝીલનાર ને લીધે
પડે છે...
સ્વાતિ નક્ષત્ર માં વર્ષા નું
બિંદુ વાંસ પર પડે
તો કપૂર બને...
એ જ બિંદુ છીપ માં પડે
તો મોતી બને
અને જો એ
બિંદુ સર્પ ના મુખ માં
પડે તો વિષ બને...
માટે લાયક અને લાયકાત
પોતે જ નક્કી
કરવી પડે.....
Asi..
#લાયક