Gujarati Quote in Poem by Firdos Bamji

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટૂંકી ચડ્ડી પેહરી
ખભે દફતર લટકાવી
ખુલ્લા પગે ખાબોચિયામાં
છબ છબ કરતાં
નિશાળથી પરત આવતા..

વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..

ના કોઈ ખાસ ઈચ્છા હતી
ના કોઈ માંગણી...
જે મળ્યું હસીખુશી લીધું.
કોઈ ગમતું હતું
તો ફક્ત ગમતું હતું..
એનાથી વિશેષ કાંઈ ન હતું...

ટૂંકી ચડ્ડી છોડી
પેન્ટ પહેરતા થયાં...
ક્રમશ બધું બદલાતું ગયું..
વરસાદનું ઝાપટું શું આવ્યું
દિવસો જુના યાદ આવ્યા.

Gujarati Poem by Firdos Bamji : 111467330
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now