Gujarati Quote in Poem by Mr. Alone...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરી શરૂઆત શબ્દ થકી,
સમજાવવા અરમાન અમારા અંતરના.

ત્યાંતો પળભરમાં ધોવાયા કાજલ આંખના,
ને આંસુઓ એ કરી અમથી ફરિયાદ.

વર્ણવતા વેદના આંસુઓની,
અમથો જ નીકળ્યો દીવાલો આ દલ નો.

ત્યાં તો ઉપડી કલમ કાગળ ના સહારે.
ગીત, ગઝલ ના  પ્રેમ મહી પામી ઓળખાણ અલગ.

                                                    Mr.alone...

Gujarati Poem by Mr. Alone... : 111467144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now