આ ગરર્જયુ આકાશને
કાય વાદળની છાંટ છે
જાણે મોસમ કોઈ ખાસ છે
મારુ ચોમાસુ ક્યાંક આસપાસ છે..
હો..હો.. હો..
મારુ ચોમાસુ ક્યાંક આસપાસ છે..
હમમમમ
ભીની આ ચૂંદડીને
માટી મહેકાયછે
યૌવનનો એવો ઉભરાટ છે...
એ..એ...એ
મારુ ચોમાસુ ક્યાંક આસપાસ છે..
હો..હો..હો.
મારુ ચોમાસુ ક્યાંક આસપાસ છે..
હે..હે..હે
ઘેરાઈ વાદળી ને
વરસ્યો અનારેધાર
હૈયે આનંદ અપાર છે
મારુ ચોમાસુ ક્યાંક આસપાસ છે..
હો..હો..હો.
મારુ ચોમાસુ ક્યાંક આસપાસ છે..
ભાવુ જાદવ (ગઝલ )✍️😇🌹