તમામ મિત્રોને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા🙏🙏🙏🙏
શુ હુ તમને મુશ્કેલીમાં મુકુ છું?
શુ હુ તમને ક્યારેય પરેશાન કરુ છુ?
શુ હુ તમારી રક્ષાને નુકશાન કરુ છું?
શુ હુ તમારા વાતાવરણને પ્રદુષિત કરુ છુ?
જો આ પ્રશ્નોનો ઉત્તર નાં હોય તો,
કેમ તમે મારો આ દુનિયામાંથી નિકાલ કરી રહ્યાં છો?
કેમ તમે મારી જગ્યા એ મોટી મોટી ઈમારતો બનાવો છે?
કેમ તમે તમારા ફાયદા માટે મારો ઉપયોગ કરો છો?
હુ હંમેશા તમને મદદરૂપ થાઉ છુ તો કેમ તમે મારુ નિકંદન કરો છો?
કેમ કેમ કેમ કેમ કેમ?
?????????????????????
રાજેશ્વરી