રેહવા દે ...
ના કર મારી આ પ્રકૃતિ ને તું બદનામ
બસ તુ મને રહેવા દે!
તું પોતાના આલિશાન બંગલાઓ માં વસવાટ કરવાના સપનાઓ પૂરા કરવાનું રહેવા દે !!
હું જીવ્યો હતો જે જમીન માં તું મને ત્યાં જીવવા દે !
નષ્ટ કરી મને તુએ....
હવે એક દિવસ માટે તો મને યાદ કરાવવા દે !
કાપી ઝાડ શુદ્ધ પવન ખોટો થઈ.
A.C માં વસવાટ કરવાનું બંધ કરી સ્વાસ્થ્ય ને ડોક્ટર ના હાથ માં જતું રહેવા દે !!
વાડી માં એપાર્ટમેન્ટ બનાવવા નું છોડી
ફ્રીઝ માં શાકભાજી ભરવાનું રહેવા દે !!
હ્યુમન નેચર નો બેલેન્સ ખોરવાતો જોઈ !!
તું હવે વૃક્ષ ને ફરી થી પહેલા ની જેમ ખીલવા દે!
તું તારી ભૂલ સ્વીકારી લે
હવે તેનો ભોગ માસૂમ જાનવરો ને ના બનવા દે!
વિશ્વ પર્યાવરણ દિન ની શુભેચછાઓ.......🌹💐🌷🥀
Alfaz-E-Suhana ✍️✍️