"મારી ગાંડી વ્હાલનો દરિયો"
મારી ગાંડી વ્હાલનો દરિયો
જેટલી પણ ચાહુ એને, એટલો જ ભીંજાઉં હુ.
એતો અખુટ છૅ, જેનો કોઈ અંત નથી.
મારી ગાંડી ના પ્રેમમા ભીંજાવું ગમે મને
જો થાવ જરા પણ દૂર એનાથી
તો સાવ સુકાઈ જાવ હુ.
ઍની બાંહો મા રહેવું ગમેં મને.
ઍની આંખો મા રમવું ગમેં મને.
માગું હુ માત્ર થોડો પ્રેમ ઍની પાસે,
ઍ આપી દે બધોજ વ્હાલ એનો.
માગું હુ માત્ર એક શ્રણ પ્રેમ નો,
ઍ આપી દે સમગ્ર જીવન એનું.
માંરી ગાંડી ઍ વ્હાલ નો દરિયો
જેટલી પણ ચાહુ એને
એટલો જ ભીંજાઉં હુ...Written by Rj.Pravin