હું રાધા નથી પણ હું જેને પ્રેમ કરું છું તે મારા શ્રી કૃષ્ણ છે.
હું મીરા નથી પણ જેની હું દીવાની છું તે મારા ગિરધર છે.
હું શકુબાઈ નથી પણ હું જેની રાહ જોવું છું તે મારા મુરારી છે.
હું કુબજા નથી પણ હું જેની રાહ જોવું છું એ મારા શ્યામ સુંદર છે.
હું ગોપી નથી પણ હું જેને ચાહું છું એ મારો કાનો છે.
ઝંખના