પ્રેમનો સાચો અર્થ એ નથી કે તમને કોઈ સાથે વાત કરવી સમય પસાર કરવાનો ગમે..
પ્રેમ નો સાચો અર્થ એ છે કે તમે કંઇ ન કરો પણ તમારા મમ્મી તમારા માટે કોઈ પણ ભોગ આપે,
તમે પાપા ને કંઈ ન આપો પણ તે તમને બધું જ આપે ,
અને તમારા જીવનસંગિ તમારા કીધા વગર તમને સમજે કેમ કે તમારા દિલ પ્રેમ થી જોડાયેલા છે...
#meaning

Gujarati Thought by Anny : 111449406
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now