ચોપાટ આરસમાં મારા થકી અનુભવો લખાઈ ગયા.
પછી ખબર પડી,
કે આ તો વિતેલા વાર ના "ધા" કહી ગયા.
અટકળો અસમંજસમાં પાડતા હતા.
હોશ આવ્યો ત્યારે જાણ્યું,
કે ઓરતા તો આહુતિ આપી ગયા હતા.
શાયર હોય.. બેશક શાયરી ખુબ કરી જાય.
અસર તો ત્યારે કેવાય,
જ્યારે ખુદની કલમ બગાવત કરી જાય.
છાયા મકવાણા..