#પોતે
પોતાનું, પોતાનું શોધતા,
બસ, મળે મને તારૂં-તારૂં
નદી ના પાણી કહે તારું,
વૃક્ષો ના ફળો કહે તારું,
લિંબડા નો છાયડો કહે તારું,
સુર્ય નો પ્રકાશ કહે તારું,
ચન્દ્ર ની શીતળતા કહે તારું,
સર્વત્ર છે તારું તારું,
પછી કેમ તુજ માં છે મારું મારું.?
Mahek Parwani
. ...