પોતાનું માનવાથી કોઈ પોતાનું પોતાનું થઈ નથી જતું.
અમે તો અહીં પોતાના હોવાનો મુખવટો પહેરેલા દુશ્મન ને જોયા છે .
લોકો લાગણીના સંબંધો નિભાવવાનું કહે છે .
અમે તો અહીં પોતાના ને લોહીના સંબંધો તોડતા જોયા છે .
સુખની ક્ષણોમાં બધા જ સાથે હોય છે .
જે દુઃખની ક્ષણોમાં સાથ આપે તે જ પોતાના ,
અમે શોધતા રહ્યા દુનિયાની ભીડમાં પોતાનાને ,
પણ પોતાની જાત રૂપી સહારો જ મળ્યો છે.
Dhara vyas
#પોતે