Prem_222:
ક્યાં છે પ્રેમ સૌ કોઈ શોધે ,
દિલના દરવાજે ના કોઈ ગોતે,
ભલે પછી દસ્તક આપે રોજે,
સ્વપ્નમાં આવે પોતાને સોતે સોતે,
ટકોરા ત્યારે ના કોઈ સાંભળે જાતે,
પોતાના ભોગે ચડાવે બીજાના જોતે,
આ દુનિયામાં ક્યાં કોઈનું કોઈ રાખે,
બધાં ને ભાગનું મળે પોત પોતાના મોતે.
#પોતે