Gujarati Quote in Poem by Rudrarajsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

::::::::::::::::::::::::::::::: હે નસીબ.....! ::::::::::::::::::::::::::::::

નસીબ જેવું કાંઈ હોય છે?
બધી મહેનત ક્યાં હોય છે!

હથેળીની રેખા બદલાય છે?
માણસ એટલો બદલાય છે!

એક રાતમાં કોઈ બને સ્ટાર?
એક રાતમાં કોઈ રોડ સ્ટાર!

સાલું,આવા તે કેવા ખેલ છે?
જ્યાં,કુદરતના પણ ખેલ છે!

હે નસીબ.....!

હું દરેક વાતને માનું છું કેમ તારી?
હજી ક્યાં કંઈ સમજાય છે તને!

::::::::::::::::::::::::::::::::::: #નસીબ ::::::::::::::::::::::::::::::::::

લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૨૪/૦૫/૨૦૨૦
સમય:- ૧.૩૧

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

Gujarati Poem by Rudrarajsinh : 111446149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now