હું નસીબદાર છું, જો નસીબ નો અર્થ "તું " હોય,
જીવન તો એક રમત છે, જીતી જઈશ,જો સાથે મારી "તું " હોય,
હારવાનો ડર નથી મને, જો હિમ્મત મારી "તું " હોય,
હર દર્દ મને મંજૂર છે, જો હમદર્દ મારો "તું" હોય,
સફળતા તો મારી નિશ્ચિત છે, જ્યારે સારથિ મારો " તું " હોય.
#નસીબ