#શીખવું
કહે ઈશ્વર, હે માનવી! ઘણું શીખ્યો તું,
છળ, કપટ ને દુરાચાર,
ભુલ્યો સઘળાં શિષ્ટાચાર,
કરતો અનેક વ્યભિચાર, નિર્બળ ઉપર અત્યાચાર, હિંસા ને ભ્રષ્ટાચાર, અબળા પર બળાત્કાર,
હવે છોડ આ બધાં પાપાચાર,
શીખ હવે માણસાઈ ને ધર્માચાર,
નહીં તો સૃષ્ટિનો નાશ થશે નિર્ધાર...

Gujarati Religious by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111444098

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now