આજે મેં શીખી લીધું
ચૂપ રહીને યુદ્ધ લડવાનું
શીખી લિધુ છે શબ્દો ની માયાજાળ ને સમજવાનું
એકલા રાહીને હસતા પણ શીખું લીધું છે
દૂર દેખાતા મૃગજળ ની કલા ની કપટ સમજી લીધી છે
કેમ કે સૂરજ ન કિરણ ની દિશા જોતા શીખું લીધું છે
એ સૂરજ ની કિરણો તમારી તરફેણ માં હોય
તો મૃગજળ દેખાવાનો પ્રશ્નો જ નહોતા
પણ આજે મેં સાચા અર્થ માં કાલ્પનિક દુનિયા થઈ વાસ્તવિક દુનિયા ના તફાવત ને સમજી લીધું છે
#શીખો