Gujarati Quote in Motivational by ShaktiSinh Dabhi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂતકાળ ને લઈને ગુસ્સો રહે છે
ભવિષ્ય ને લઈને ડર પેદા થાય છે

ભૂતકાળ પર તો નિયંત્રણ હવે નથી પણ ભવિષ્ય નું નિયંત્રણ હજુ પણ વર્તમાન સ્થિતિ મા આપણા હાથ મા છે

વર્તમાન માં જીવો
ભૂતકાળ ને ભૂલો
ભવિષ્ય ની રચના વર્તમાન સ્થિતિ સાથે સંકળાયેલી છે

Gujarati Motivational by ShaktiSinh Dabhi : 111443911
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now