Prem_222:

રાખ્યું તો ઘણું બધું છે તારા સિવાય યાદો સાથે તારું, કોને કહું કે આ કોઈ નસીબના ખેલ નહીં પણ હાથના કર્યા જ પગ ઉપર વાગ્યા છે, બહુ બધું શીખવા મળ્યું છે, આ અસંતોષ મનનું જ કારણ છે.

#શીખવું

Gujarati Motivational by Prem_222 : 111443776

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now