#શીખો ખરાબ સમય અને સંજોગો સાથે લડતા શીખો,
સત્ય અને પ્રમાણિકતા નો સાથ આપતા શીખો,
જીવનમાં સુખ-દુખ તો આવતા જ રહેશે,
ભગવાન પર વિશ્વાસ રાખી આગળ વધતા શીખો. ઇશ્વર પણ સાથ તેનો જ આપે છે,
જે ગમે તેવા સંજોગો ને પણ માત આપે છે.
જીવનમાં ખંત અને ઉત્સાહ પૂર્વક આગળ વધો,
જીત તમારી નક્કી છે.