તમે જ છો બધું.
જરૂર માત્ર એટલી કે પોતાને ઘસો,એટલા ઘસો કે સોનું બનીને ઉપર આવો.
પોતાને એવી બ્રાન્ડ બનાવો કે કામ શોધવા જવું જ ના પડે પણ દુનિયા તમને શોધે.
દુનિયા સામે નસીબ ના દોષ કાઢવાનું બંધ કરો,
નસીબ પર મહેનત રૂપી પ્રહાર એવો કરો કે નસીબ તમારી આગળ સમર્પણ કરી દે.
મહેનત કરો,ગાડરિયા પ્રવાહમાં વહેવાનું બંધ કરો અને તમારું કૌશલ્ય ઓળખી તે દિશા માં મહેનત કરો.વિજય બનો.
શીખવાનું ચાલુ રાખો.#શીખવું
લિ.ભાવેશ એસ રાવલ