આજુબાજુ માં કેટલાય રોગીષ્ટ હોય જ છે ને ગોબરુ હોટલ લારી ગલ્લા નું ખાધેલું જ હશે તો એ કંઈ થયું ? નહીં તો આ કોરોના પણ કાંઈ નહીં કરે. ઉલટા બધાને ચોખ્ખાઈ શીખવી ગયો. વ્યાયામ ને સ્વાસ્થ્ય વર્ધક ભોજન પર ચડાવી ગયો. હવે તો ઉલટાના ઓછા બીમાર પડશે ને ચોખ્ખાઈ અને સ્વાસ્થ્ય વર્ધક ભોજન કરાવતાં થઈ ગયા...ૐD