જયારે અર્જુન નાનો હતો ત્યારે એના મોટા ભાઈ રમેશ ક્રિકેટ રમતા જોઇ ત્યારે અને
નિશ્ચય કર્યુ કે એને પણ ક્રિકેટ રમવું છે.
અર્જુન તે વાત એના મોટા ભાઈ કરી અને તેનોભાઈ પણ એ વાત સાંભળી ખુશ થયો. તેના ભાઈ અર્જુન ને સાથે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા સાથે લઈ જતો. અર્જુન ખુબજ સારુ ક્રિકેટ રમતો હતો .
તે ખૂબ સારો ક્રિકેટર બને એને માટે તેને પર્સનલ કોચ રાખ્યા હતા.તેના કોચ નામ રવિ હતું
રવિ સર અર્જુન ખુબજ આશ્વાસન દેતા અને જયારે અર્જુન ખુબજ સારુ રમે ત્યારે રવિ સર એને ગિફ્ટ માં બેટ પણ દેતા. લોકો કહેતા રવિ સરના પ્રોત્સાહનના લીધે
અર્જુન સારો ક્રિકેટર બનશે.
અર્જુન સારુ ક્રિકેટ રમતો ગયો અને એક દિવસ તને તક મળી ગઈ ઇન્ડિયા માટે ક્રિકેટ રમવાની.
અર્જુન એવું પહેલો યુવાન હતો જે માત્ર 14 વર્ષ ઉંમર દેશ માટે રમતો પહેલો પ્લેયર બની ગયો.
ધીમે ધીમે એનું નામ ક્રિકેટર તરીકે આખા વિશ્વ માં યાદગાર બની ગયું . એને ક્રિકેટ ના ભગવાન તરીકે ઓળખાવામાં આવ્યા.
જયારે એનું ક્રિકેટ અમર બની ગયું અને તે વિશ્વ નો પ્રથમ બેસ્ટમને હતો જેને સો વાર સો સતક જડી દીધા.
અને જયારે તે 200 ટેસ રમતો હતો ત્યારે તારીખ 16નવેમ્બર 2013 ના રોજ એને ક્રિકેટ અલવિદા કીધી. જયારે તે એની આખરી પારી રમી આઉટ થઈ ગયો ત્યારે તેના ચાહક આંખ માં આંસુ આવી ગયા અને જે દર્શક ઘર પણ તેનો મેંચ જોતા હતા તેની આંખ માં પણ આંસુ આવી ગયા. આવી રીતે અજુન ક્રિકેટ ના ભગવાન કહેવાયા.