Prem_222:
મારા દિલમાં રાખવું છે તારું પ્રેમની ઝલક,
મારા શ્વાસ માં રાખવું છે તારા ફૂલની મહેક,
મારા મન મા રાખવું છે, તારા સ્વપ્નોની અસર,
મારા હોઠ પર રાખવી છે, તારા લાલી ની ચહેક,
મારે જન્મ જન્મે રાખવી છે તારા સ્પર્શ ની ઝણઝણાટ,
મારા જિસ્મ પર રાખવી છે તારા જિસ્મ ની મહેક.
#રાખવું