#Kite  પતંગ.                                                      નવા  કેલેન્ડરનાં વર્ષથી શરૂ થતા તહેવારમાં જાન્યુઆરી મહિનામાં આવતો પતંગ ઉત્સવ મહત્વપૂર્ણ ગણાય છે.આકાશમાં પવન સંગ ઉડે,રંગબેરંગી પતંગ,
 નવી ઉમંગ,જોશ એને ઉલ્લાશ સંગ ઝૂમી ઉઠે છે આખું ગુજરાત.આવી જ રીતે આપણું જીવન પણ રંગબેરંગી પતંગની જેમ  ઉચ્ચી ઉડાન સંગ ઉડે અને સંબંધાે પણ  પતંગ જેવા હોય એની તાર મજબૂત હોય તો ક્યારે પણ તુટતા નથી.