Prem_222:
મને ચાલવાનો બહુ શોખ હતો , પણ મંજિલ બહુ દૂર નીકળી,
મને મળવાનો બહુ શોખ હતો, પણ મિલન બહુ દૂર નીકળી,
મને ચાહતની બહુ આશ હતી, પણ ચાહનાર કહી ના મળી,
#પતંગ ચડાવવાનો બહુ શોખ હતો, પણ દોર બેવફા નીકળી,
પવન માં ઉડતા મને આવડું, પણ પહોંચ બહુ દૂર નીકળી.
#પતંગ