Prem_222:
#બ્લોગ # હષૅ #આનંદ #ઉલાસ
હમણાં ખૂબ ખૂબ આનંદી બની ને જીવન જીવાય છે,
સારા સમાચાર મળ્યા પછી ખુશ ખુશાલ રહેવાય છે,
નસીબ તો જુઓ કામ કાજ માં પણ ખુશીનો માહોલ છે,
ને પ્રમોશન મળવાની રાહમાં ચહેરાની લાલી હરખાય છે,
ઘરમાં આનંદ નોં માહોલ છે ને કાન ની રાહ જોવાય છે,
નંદ ઘેર આનંદ ભયો ને, જય જય કનૈયા ની ગવાય છે.
#આનંદી