WHO હવે એવું કહેછે કે,
કોરોના થયાના મુખ્યત્વે ત્રણ થી ચાર લક્ષણ હોયછે જેવા કે...
સુકી ઉધરસ, શરદી, શરીરનું વધુ તાપમાન...બસ
પણ હવે WHO એવુ કહેછે કે હવે પછી કોઇને જો કોરોના વાયરસ થશે તો બીજા બે લક્ષણ તેનામાં વધુ જોવા મળશે...જેવા કે,
1) બોલવામાં થોડીક તકલીફ પડે
2) ચાલવામાં પણ થોડીક તકલીફ પડે
બોલવામાં...એટલે કે રામને બદલે રાવણ બોલાઇ જાય 😷
ચાલવામાં...જવુ હોય ડાબી બાજુ ને ચાલ્યા જવાય જમણી બાજુ 😷
આજ સુધી દુનિયામાં 3 લાખ લોકોના કોરોનાથી મરણ થયા છે તો શું હવે પછી કોરોના તેનુ વધુ રુપ બદલી શકેછે!
હું નથી માનતો...તમે!