Prem_222:
દુનિયામાં આજના મોડર્ન પાપીઓનોં ત્રાસ કેમ કરી ભુલાય,
શિકારી શિકાર કરવાનું જાણે છે પણ ના જાણે પોતાનો વિનાશ,
રામ લક્ષ્મણ જાનકી ગયા વનવાસ એ કેમ કરી ભુલાય,
રાવણ કરવા આવેલો શિકાર સીતાજીનોં ને ખુદનો થયો વિનાશ,
સંસાર ના દુખીયા સાધુ સંતો નોં શ્રાપ કેમ કરી ભુલાય,
કંસ કરવાને બેઠેલો શિકાર એના કાળનોં ને ખુદનો થયો વિનાશ,
પાંચ પાંચ પાંડવોને જવું પડયું ઘરબાર એ કેમ કરી ભુલાય,
દુશાસન કરવાને અવેલો શિકાર પંચાલીનો ને ખુદનો થયો વિનાશ,
વર્ષોથી ચાલતું અવેલા ક્રમ કળિયુગ માં કેમ ભુલાય,
રોજ થાય શિકાર સરેઆમ નાદાન બાળકીનોં ને કોઈ ના કરે વિનાશ...
#શિકાર