દોસ્તી દોસ્તી માં ક્યારે પ્રેમ થઈ ગયો, કાંઈ ખબર ના પડી;
આંખો આંખોમાં જ એકરાર થઈ ગયો, કાંઈ ખબર ના પડી;
નોટબુક ની આપ-લે માં સ્વીકાર થઈ ગયો, કાંઈ ખબર ના પડી;
કેન્ટીનમાં સાથે ગપાટા મારતાં મારતાં શું થયું, કાંઈ ખબર ના પડી;
આ દિલનો ક્યારે શિકાર થઈ ગયો, કાંઈ ખબર ના પડી;
દોસ્તી દોસ્તી માં ક્યારે પ્રેમ થઈ ગયો, કાંઈ ખબર ના પડી;
- DB Note✍️
#શિકાર