【કાવ્ય સંગ્રહ 2】
[હાઈકુ]
💓 માઁ 💓
શોધમાં હતી
સુકુનની ક્ષિતિજે
પેલે પાર હું
💝💝💝💝💝
મળ્યું સુકુન
જેના ખોળામાં એજ
મારી માઁ તારો
💝💝💝💝💝
તારા આશિષ
દુવાઓ હજાર છે
હૃદએ તુજ
💝💝💝💝💝
એટલે જ હું
અડીખમ પર્વત
સમો ટક્યો છું
💝💝💝💝💝
તને જીત છે
વ્હાલી મારી એટલે
હારી જાયછે
💝💝💝💝💝
અંધકારમાં
પણ નામ લઉં જો
દિશા મળેછે
💝💝💝💝💝
માઁ મને તારી
સુરત બહુજ ગમે😍
શાંતિ મળેછે
💓💓💓💓💓