મોળી ચા ની
ચૂસકી ના ખ્યાલે
ખુટતી ખાંડ
ભેળવતો રહ્યો
ચા ના પ્યાલે ....

ને અંતે ખબર પડે કે..
બેસ્વાદ ચા માં
ખૂટતી નથી ખાંડ
પણ...

ખુંટે છે ખાલીપો તારી ચાહનો...!!
#ચા
#ચાહ
#ખાલીપો

Gujarati Shayri by piyush rajgor : 111425175

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now