જ્યારે હું જોવ છું એ ઉડતા પંખીને દૂર ગગને ત્યારે...
જાય છે વિહરવા મન મારુ પણ તારી દિલચસ્પ વાતોમાં...
કલ્પના ના ઘોડા ઉપર બેસીને જાણે ઘોડો પણ માંડે છે ઉડવા...
પહોંચી જાય છે તારી યાદોના મનમંદિરમાં
તને મળવા...
ચાલ થોડું તું ઉડ થોડું હું ઉડું કરીએ સહેલ મનની પંખોથી...