Gujarati Quote in Poem by Kishan Bhatti

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તે ચહેરો કેમ કરીને ભૂલું હું ,
જેને જીવથી પણ વધારે ચાહી,
આંખો પર બેસાડી હતી તેને,
હર ખ્વાહિશ પુરી કરી હતી તેની,
કોઈ સાથે ના હતું તેની ત્યારે ,
સાથે હતો હું તેની ,
તેને ફકત સ્વાર્થ હતો મારી સાથે ,
મને હતો તેની સાથે પ્રેમ,
અમે દિલથી ચાહતા હતા તેમને ,
તેને ચાહ્યા અમને દિમાગથી,
ખબર પડી ગઈ હતી મને ,
તે મારી નથી તોય ચાહ્યા દિલથી,
થયો સ્વાર્થ પૂરો તેનો અમારાથી,
ફેંક્યા એમણે અમને દગાથી,
કેમ કરીને ભૂલું હું તે સ્વાર્થી ચહેરાને ,
યાદ છે તે ચહેરો હજી અમને .
#ચહેરો

Gujarati Poem by Kishan Bhatti : 111422235
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now