ના કોઈ એક ચહેરો છે અહીં,
રાવણ પણ ભૂલો પડે છે અહીં,
ચહેરા પર ચહેરો હોય છે અહીં,
કોણ કેવું હોય ખબર નથી અહીં.
રામ આજે રાવણ દેખાય અહીં,
રાવણ આજે રામ દેખાય અહીં.
ભૂલો પડ્યો કળિયુગમાં અહીં,
ના સમજાય છે મને કોઈ અહીં.
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૦૫/૦૫/૨૦૨૦
સમય:- ૧૨.૩૦
#ચહેરો