મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાંથી આજકાલ જે રીતે મજુરોની વતન જવાની અવરજવર ચાલુ છે તેને ધ્યાનમાં લઈને એક બાબત તો જાણી શકાય છે કે એવા શહેરોમાં ર મહિના સુધી પણ લોકડાઉન ખુલી શકે તેમ નથી.
કામદારોએ એટલુ તો વિચારવું જોઈએ જેટલી ઉતાવળ વતન જવા કરીએ છીએ તો પરત આવવા માટે પણ બે ત્રણ મહિના તો સહેજે લાગશે.