મારી ડાયરી!!
છેલ્લાં કેટલાય દિવસ થી એક વિચાર આવ્યા કરે છે કે જો હું સાચી હોવ તો હું જે કંઈ કરું છું એમાં થી સુખ નીપજવું જ જોઈએ, મારી આસપાસ રહેનાર ને આનંદ નો અનુભવ થવો જ જોઈએ, પણ એ નથી થતું .મારી હર કોશિશ ની વિરુદ્ધ જઈને પણ વિષાદ વધતો જાય છે, અને એ કારણે એક વાત ચોક્કસ અનુભવાય છે કે કશુંક ક્યાંક ખૂટી રહ્યું છે.....
#અનુભવવું