#Design

આકૃતિ એ માત્ર શબ્દ નથી, એની સાથે કૃતિ જોડાયેલ છે. જ્યારે પણ કૃતિ શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે અચૂકપણે તેની સાથે કતૉ જોડાયેલો હશે. કતૉ આકૃતિ થકી જીવનના
વિભિન્ન ભાવ દશૉવી તેને વાંચા આપે છે. લેખકની કલમમાં જેટલી તાકાત છે તેટલી આકૃતિમાં પણ છે, તેને આેળખવા જરૂર છે તો માત્ર યોગ્ય દૃષટીકોણ ધરાવતા વ્યકિતઓની.

Gujarati Quotes by Needhi Patel : 111415087
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now