આજે માનનીય પ્રધાનમંત્રીશ્રી સાહેબ નરેન્દ્ર મોદીએ
મન કી બાતમાં જણાવ્યું કે
ક્ષય એટલે વિનાશ
અક્ષય એટલે ક્યારેય નષ્ટ ન થાય તેવું
તો ચાલો આપણે પણ આજે આ અક્ષયતૃતીયાના શુભ પ્રસંગે ભગવાન પાસે અક્ષય જ્ઞાન અને ધન માંગી પોતાને વધારે કુશળ અને સમૃદ્ધ બનાવવાની #જીજ્ઞાશા દર્શાવીએ.
DJC✌️
#જિજ્ઞાસુ