કોઇ ના સામે વાત કરતા વિચારવું પડે,
પણ ! તું મારો એવો મિત્ર છે કે હું વિચાર્યા વગર બોલી શકુ છું ,
હોઈ કોઇ છુપી બાબત કે પછી બીજી કામ વગર ની વાતો તને બધું કહી શકાય ,
તારી સાથે મારા દિલ માં રહેલી દરેક જીજ્ઞાશાવ્રુત્તિ ની વાતો પણ કરી શકાય .
શું કેવુ છે તમારુ આને જ દોસ્ત કહેવાય ને ?
જીજ્ઞાશા