ભારતની પ્રજા બહુજ ભોળી ને બહું લાગણીશીલ સ્વભાવની હોયછે...કોઇની ચબરાક વાતોમાં જલદી આવી જાયછે.
કંઇક કોઇ ચમત્કાર જુએ એટલે તરત પોતાનું માથુ નમાવી દે..PK 👈
જય માતાજી 👏
હમણાં એક ગામમાં એક માજી લોકોને કહેતા હતા કે આ કોરોના કોઇ વાયરસ બાયરસ નથી એ તો સાક્ષાત મા કોરોનાછે જે પહેલીવાર પ્રુથ્વી ઉપર કોરોનાનો અવતાર લઈને આવ્યાછે..આજે દુનિયામાં કેટલુ પાપ વધી ગયુંછે! એનો હિસાબ કિતાબ કરવા આવ્યાછે.
પણ આપણે હઉએ મા કોરોનાની માફી માંગી લેવી જોઇએ કે મા અમારી કોઇ ભુલ બુલ થઈ હોય તો અમને માફ કરી દે પણ અમને તમે વધુ હેરાન કરશો નહી પણ તમે જે રસ્તેથી આવ્યા છો તે રસ્તે શાન્તિથી પાછા વળી જાવો બસ અમારા સૈની એજ ઇચ્છાછે.
જય કોરોના મા અમારુ ભલુ કરો 🙏
લો કરો વાત..એક ચેપી વાયરસને પણ લોકો માતાજીનું નામ આપી દેછે!
કેવીછે આપણી અનશ્રધા!!!
મને તો લાગેછે કે ભવિષ્યમાં ગમે ત્યારે આ મા કોરોનાનું મંદિર કયાંક ને કયાંક જરુર બનશે...
હવે વળી હું પણ બીજુ શું કહું!
જય મા કોરોના 😷
બસ બધાનું સારુ કરજે 🌞