ઘણું બધું રહી ગયું,,
મનની વાત મન માં જ રહી ગઇ..
પૂછવું હતું તમે મારો છો કે નહી..
પણ પુછતાં પહેલાં જ એ ચાલ્યા ગયા.
અમે ત્યા ને ત્યા ઉભાં રહી ગયાં..
#પૂછવું

Gujarati Whatsapp-Status by D S Dipu શબ્દો નો સાથ : 111404330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now