Prem_222:
કામણગારી તો એ છે જે એકજ સ્મિત મા મારું આખું આયખુ હરી ગઈ,
કોને ખબર શું કલાકારી હતી એનામાં કે એક નજર માં મારા રોમે રોમ મા વસી ગઈ,
ક્યાં કદર હતી મારા સ્વપ્નાઓને એના પ્રેમ ની, કે જે એક જ ઝલક માં મારું હૃદીયુ હરી ગઈ,
હું સપડાયો મારા નિજી સ્વાર્થમા ને એ મારાં શ્વાસ માં સમય ગઈ,
પછી તો મારો શ્યામ પણ રૂઠ્યો ને મારું નસીબ પણ પલટાયુ,
એક આ છેડે તો બીજા પેલે છેડે અમારી દુનિયા પણ વહેંચાઈ ગઈ..
@મારો પ્રેમ પ્રણય એક પ્રણય કથા માંથી...upcoming
#કલા