#શૂન્ય

શૂન્ય અવકાશ છવાઈ ગયો છે
આજે દરેક શહેરમાં...
માનવી પોતાના કર્મોની સજા
પામી રહ્યો છે જાહેરમાં...
કુદરત પણ કેવી કમાલ છે,
આંકડા જેવા માનવીની..
જિંદગીની કિંમત
વહે છે સાવ સસ્તા માં...

#મારીરચના

Gujarati Shayri by Sonal : 111402320
Kamlesh 4 year ago

એકથી એક ચઢિયાતી ઉત્કૃષ્ટ રચનાઓ મહોદયા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now