#Zero
જ્યારે જીવનના વાસ્તવિક મૂલ્યો ને એક બાજુ મૂકી ને પોતાના સ્વાર્થ માટે સંપત્તિ ભેગી કરવા પાછળ આંધળી દોટ મૂકી એ ત્યારે સંપત્તિનાં આંકડાઓ માં તો એક પછી એક શૂન્ય(zero) નો વધારો થતો જાય છે, પણ જો જીવનની ખરી વાસ્તવિકતા નું અનુસંધાન ન રહે તો જેમ જેમ સંપત્તિ નાં અંક માં શૂન્ય(zero) વધતા જાય એમ જ..... પોતાની અંદર પણ શૂન્યતા વધતી જાય છે....... અને સંપત્તિ નો મોટો આંકડો પણ જીવવા માટે શૂન્ય(zero) થઇ જાય છે....
- આત્મ ચિંતન